યુદ્ધની મેગા સ્ટોરી:પુતિને 4 મહિનાથી યુક્રેનને 12 કલાકમાં ઘૂંટણિયે લાવવા માટે તૈયારી કરી હતી, તો જાણો પછી ભૂલ ક્યાં થઈ

5 મહિનો પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી / અનુરાગ આનંદ
  • કૉપી લિંક

24 ફેબ્રુઆરીની સવારે યુક્રેનના લોકોની ઊંઘ બોમ્બવિસ્ફોટના અવાજો સાથે ઊડી ગઈ હતી. આ વિસ્ફોટો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના મિલિટરી ઓપરેશનની જાહેરાત પછી થયા હતા. ઉલ્લેખનીય છે કે પુતિન આની તૈયારીઓ છેલ્લા 4 મહિનાથી કરી રહ્યા હતા. તેવામાં એવો પ્લાન બનાવાયો હતો યુક્રેન પર ત્રણેય બાજુથી હુમલો કરીને માત્ર 12 કલાકમાં તેને ઘૂંટણિયે પાડી દેશે, પરંતુ યુદ્ધના નવમા દિવસે પણ યુક્રેન જોરદાર ટક્કર આપી રહ્યું છે.

આ યુદ્ધનાં 3 પાસા....

  • પહેલું પાસું- રશિયા, જેણે હુમલો કર્યો છે
  • બીજું પાસું- યુક્રેન, જેના પર હુમલો થયો છે
  • ત્રીજું પાસું- પુતિન, જેણે હુમલાનો પ્લાન બનાવ્યો

તો ચલો, આજે આપણે યુદ્ધની સુપર મેગા સ્ટોરીમાં આ અંગે ચર્ચા કરીશું, જેમાં 3 ચેપ્ટરમાં 15 ગ્રાફિક્સની સહાયથી સમગ્ર સ્થિતિ તથા ઈતિહાસ પર નજર ફેરવીશું.....

અન્ય સમાચારો પણ છે...