યુક્રેનના 5 ભયાનક વીડિયો:મિસાઇલ પડતાં એપાર્ટમેન્ટના ફૂરચાં ઊડી ગયા, બોંબમારો કરી ફેક્ટરી ફૂંકી મારી, યુદ્ધમાં મેરિપોલ શહેર તબાહ

4 મહિનો પહેલા

રશિયા છેલ્લાં 20 દિવસથી યુક્રેનમાં સતત હુમલા કરી રહ્યું છે. યુક્રેનના કુરેનિવકા, માઈકોલેવ, ખાર્કિવ અને મેરિપોલ સિટીમાં ખાનાખરાબી સર્જી છે. જેના ડરામણો વીડિયો સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કુરેનિવકામાં મિસાઈલ રસ્તાની વચ્ચોવચ પડતાં લોકો ફફડી જાય છે. તો માઈકોલેવ પ્રાંતમાં સ્કૂલ ઉડાવી દીધી હતી. ખાર્કિવ પાસની એક ફેક્ટરી પણ ફૂંકી મારવામાં આવે છે. આ તરફ મેરિપોલમાં હૉસ્પિટલ પર બૉંબ પડ્તાં ગર્ભવતી મહિલા અને તેના બાળકનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...