તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગોલિયા:શેરબજારમાં નુકસાન જતાં યુવક સ્ટીલ ઓગાળવાની ભઠ્ઠીમાં કૂદ્યો, 900 ડિગ્રી તાપમાનમાં આત્મહત્યા

11 દિવસ પહેલા

મંગોલિયામાં એક કમકમાટીભરી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. બાઓટોયૂ શહેરમાં 34 વર્ષીય વૉન્ગ લોંગ નામનો એક યુવક 900 ડિગ્રી તાપમાનવાળી ભઠ્ઠીમાં કૂદી જતાં તેનું મોત થયું હતું. શેરબજારમાં 60 હજાર યૂઆન ડૂબી જતાં યુવકે આ પગલું ભર્યું હતું. યુવકે આગમાં કૂદ્યા પહેલાં હેલમેટ અને ગ્લવ્સ ફેંક્યા હતાં. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો