તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The World From May To August; Cutout And Release Instead Of Spectators, Children Imprisoned At The Desk Of The Bin

2020ની તસવીરો, ન ભૂલ્યાં છીએ- ન ભૂલીશું:મેથી ઓગસ્ટ સુધીનું વિશ્વ; દર્શકોની જગ્યાએ કટઆઉટ અને છોડવા, ડબ્બાના ડેસ્કમાં કેદ બાળકો

7 મહિનો પહેલાલેખક: ઉદિતાસિંહ પરિહાર
  • કૉપી લિંક

2020ની શરૂઆતથી જ કોરોનાનો હાહાકાર થમવાનું નામ નથી લઈ રહ્યો. મે મહિનો આવી ગયો, પરંતુ સંક્રમણ ફેલાતું જ રહેતું હતું. જીવનના દરેક તબક્કે મહામારીની અસર જોવા મળી. કોરોનાથી મૃત્યુ પામનારો માટે બ્રાઝીલમાં સામૂહિક કબર ખોદવામાં આવવા લાગી. દક્ષિણ કોરિયામાં રમતગમત શરૂ થઈ, પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની જગ્યાએ વાતાવરણ બનાવવા માટે ભીડના કટઆઉટ લગાડવામાં આવ્યા. સ્પેનના એક ઓપેર હાઉસમાં છોડવાની સામે કોન્સર્ટ થયા. તો અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડની હત્યા પછી શ્વેત અને અશ્વેત વચ્ચેની નફરત ચરમ પર પહોંચી ગઈ હતી. સીરિયાનું યુદ્ધ પણ સમસ્યારૂપ બની ગયું હતું. યુરોપ સાથે સંલગ્ન આ દેશના તમામ શહેર ખંડેરમાં બદલાય ગયા હતા. તો રમજાન દરમિયાન કાટમાળની નીચે રોજા ખોલવાની તસવીર સામે આવી.

મેઃ પાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થયું, રમતગતમના મેદાનમાં કટઆઉટ બન્યાં દર્શક

જૂનઃ બ્રાઝીલમાં નાના પડ્યા કબ્રસ્તાન, અમેરિકામાં શરૂ થઈ ચૂંટણી રેલીઓ

જુલાઈઃ થાઈલેન્ડમાં ખુલી સ્કૂલ, નાસાએ મંગળ તરફ ઉડાન ભરી

ઓગસ્ટઃ બેરૂત બ્લાસ્ટથી 204 લોકોએ જીવ ગુમાવ્યાં, વુહાનમાં થઈ પુલ પાર્ટી

જાન્યુઆરીથી એપ્રિલ સુધી દુનિયાની તસવીરો જોવા માટે આ લીંક પર ક્લીક કરો

સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી દુનિયાની તસવીરો જોવા માટે આ લીંક પર ક્લીક કરો

અન્ય સમાચારો પણ છે...