તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:કોરોનાને લગતા શંકાસ્પદ રોગને માત આપનારા ભારતીય મૂળના જેડનનું સ્વાગત 

ન્યૂયોર્ક9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જેડન હરદ્વાર નામનો આઠ વર્ષીય બાળક કાવાસાકી-લાઈક્ડ ઈન્ફ્લેમેટરી ડિસીઝને માત આપીને પરત ફર્યો હતો. આ દરમિયાન પાડોશીઓ અને ફાયર ડિપાર્ટમેન્ટ ઓફ ધ સિટી ઓફ ન્યૂયોર્કના સભ્યોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. મોટા ભાગે બાળકોને થતાં આ રોગના કારણો અંગે હજુયે મતમતાંતર છે. એવું કહેવાય છે કે, કાવાસાકી નામનો આ રોગ કોરોના વાઈરસ સાથે પણ સંબંધ ધરાવે છે. આ રોગના દર્દીને હૃદયમાં અને આખા શરીર પર બળતરા થાય છે. અત્યાર સુધી એકલા ન્યૂયોર્કમાં આ રોગથી પીડાતા 50 બાળદર્દી નોંધાઈ ચૂક્યા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો