ઓસ્ટ્રેલિયા:બેકાબૂ કારે ત્રણ રોડ ઠેકાડી દીધા, મહિલાએ લોકોના જીવ અદ્ધર કર્યા, જુઓ શોકિંગ CCTV

23 દિવસ પહેલા

ઓસ્ટ્રેલિયાના ડર્વિનમાં એક બેકાબૂ કાર ત્રણ રોડ કૂદી ગઈ હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બેકાબૂ કાર કેવી રીતે રોડ પરથી સડસડાટ પસાર થઈને અથડાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં એક મહિલા ડ્રાઇવર અને કારમાં સવાર એક બાળકને ગંભીર ઈજા થઈ છે. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...