• Home
  • International
  • Along with Indians in London, Pakistanis sang 'Jana Gana Man' and 'Vande Mataram', chanting 'Bharat Mata Ki Jaya'.

ચીન સામે વિરોધ / લંડનમાં ભારતીયોની સાથે પાકિસ્તાનીઓએ ગાયું ‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’, ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા

X

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 08:30 PM IST

લંડન. ચીનની વિસ્તારવાદી નીતિઓના વિરોધમાં લંડનમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. 12મી જુલાઈએ અહીં ચાઈનીઝ એમ્બેસી સામે ભારતીય સમૂદાયના લોકોએ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો. ડ્રેગન સામેના આ વિરોધ પ્રદર્શનમાં ભારતીયોની સાથેસાથે કેટલાક પાકિસ્તાની લોકો પણ જોડાયા. ચીનની નીતિઓના વિરોધમાં ભારતીયોની સાથે મળીને પાકિસ્તાનીઓએ ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ તથા રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ ગાયું હતું. એટલું જ નહીં ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી