તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Two Days Of Hurricanes And Floods On The Island Of Sardinia Have Killed At Least Three People And Displaced More Than 150 Others.

ઇટાલીમાં કુદરતી આફત:સરદિનિયા ટાપુ પર બે દિવસથી આવેલા વાવાઝોડા અને પૂરથી ત્રણના મોત, 150થી વધુ લોકોનું સ્થળાંતર

રોમ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટાપાયે ભૂસ્ખલન પણ થયું - Divya Bhaskar
મોટાપાયે ભૂસ્ખલન પણ થયું

ઇટાલીના સરદિનિયા ટાપુ પર આવેલા ભારે વાવાઝોડાને પગલે છેલ્લા બે દિવસથી ભયંકર પૂર આવ્યું છે. મોટાપાયે ભૂસ્ખલન પણ થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. અત્યાર સુધીમાં 150થી વધુ લોકોને અન્યત્ર ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...