તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:ઑવરબ્રિજ પર સંતુલન ગુમાવી ટ્રક 70 ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકી, ટ્રકચાલકનો ચમત્કારિક બચાવ

23 દિવસ પહેલા

અમેરિકાના વિસ્કોન્સિનના મિલવૌકીમાં ઑવરબ્રિજ પર ડ્રાઇવરે સંતુલન ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ટ્રક 70 ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકી હોવા છતાં ટ્રકચાલકનો ચમત્કારિક બચાવ થયો અને સામાન્ય ઇજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો