તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Took Advantage Of The Car Standing In Traffic, Broke The Rear Window Of The Car, Picked Up The Bag And Fled

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાન-ફ્રાન્સિસ્કો:ટ્રાફિકમાં કાર ઊભી રહેતાં લાભ લીધો, કારની પાછળનો કાચ તોડી બૅગ ઊઠાવી યુવક ભાગી ગયો

2 મહિનો પહેલા

સાન-ફ્રાન્સિસ્કોમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક તેની કારથી આગળ જતી કારનો પીછો કરે છે. થોડીવાર પછી તે કાર ટ્રાફિકમાં ઊભી રહે છે અને યુવક તેની કારમાંથી ઊતરે છે. ત્યાર બાદ તરત જ તે બીજી કારનો પાછળનો કાચ તોડે છે અને તેમાંથી એક બૅગ ઊઠાવી પોતાની કારમાં બેસી ભાગી જાય છે. આ ચોરીની ઘટના બંને કારની પાછળ આવી રહેલી ટેસ્લા કારના ડૅશબોર્ડના કેમેરામાં કેદ થઈ હતી. ટેસ્લા કારના ચાલકે ઘરે જઈને વીડિયો જોતાં ઘટના રેકોર્ડ થઈ હોવાની તેને જાણ થઈ હતી. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી ચોરી કરનાર યુવકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો