ઇઝરાયેલ:પાર્કિંગ એરિયામાં અચાનક ખાડો પડતાં ત્રણ કાર તેમાં ખાબકી, જુઓ CCTV ફૂટેજ

5 મહિનો પહેલા

ઇઝરાયેલના જેરુસલેમમાં અચાનક ખાડો પડતાં ત્રણ કાર ખાબકી ગઈ હતી. અહીં શારે જેડેક મેડિકલ સેન્ટરના પાર્કિંગમાં અચાનક ખાડો પડ્યો હતો. આ ખાડામાં વારાફરતી ત્રણ કાર ખાબકી ગઈ હતી. મહત્ત્વનું છે કે, ખાડાની પાસે ટનલ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ ટનલ હૉસ્પિટલન અને તેના પાર્કિંગ એરિયામાંથી પસાર થઈ રહી છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...