કોરોનાવાઈરસ:જેમના H-1B વિઝા પૂરા થયા હશે તેઓ અમેરિકામાં 8 મહિના રહી શકશે

વોશિંગ્ટન3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હોમલેન્ડ સિક્યોરિટી વિભાગએ એચ-1બી વિઝાની ડેડલાઈનમાં છૂટ આપી

અમેરિકામાં રહેતા એ ભારતીય એન્જિનિયરોને મોટી રાહત મળી જેમને નોકરી જવા અને વિઝા સમયમર્યાદ પૂરી થવાનો ભય સતાવી રહ્યો છે. કોરોના વાઈરસને જોતાં અમેરિકી નાગરિકતા અને ઈમિગ્રેશન સેવાઓના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગએ એચ-1બી વિઝાની ડેડલાઈનમાં છૂટ આપી દીધી છે.  તે મુજબ એવા લોકો જેમનો રોજગાર કે નોકરી જતી રહેશે તેવો ડર હતો  તેઓ હવે બેના બદલે આઠ મહિના એટલે કે 240 દિવસ સુધી અમેરિકામાં રહી શકશે. 

અન્ય સમાચારો પણ છે...