• Gujarati News
  • International
  • This Guy Is A Salesman, He Left His Family For The Country And Got Involved In The War, 50 Thousand Such People Have Taken Up Arms.

રાષ્ટ્ર સર્વોપરી:આ વ્યક્તિ સેલ્સમેન છે, દેશ માટે પરિવાર છોડી યુદ્ધમાં ઝંપલાવ્યું, આવા 50 હજાર લોકો હથિયાર ઉઠાવી ચૂક્યા છે

કીવ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુક્રેનના 32 વર્ષીય રોમન ઓવરચેંકો વ્યવસાયે સેલ્સમેન છે. તેમણે રશિયાની સેના વિરુદ્ધ હથિયાર ઊઠાવ્યાં છે. પરિવારથી વિદાય લેતી વખતે રોમને કહ્યું કે હવે કદાચ જ પાછો ફરીશ, એટલા માટે રડીને વિદાય ન કરશો. આટલું કહી પોતે જ ફફડી ગયા. પત્ની પણ ભાવુક થઈ ગઈ. બે વર્ષની દીકરી પિતાના અશ્રુ લુછતી રહી.

  • રશિયા-યુક્રેન યુદ્ધનો 10મો દિવસ : રશિયાએ પહેલીવાર બે શહેરોમાં સાડા 5 કલાક યુદ્ધવિરામ કર્યું...રશિયાએ મારિયુપોલ અને વૉલ્નોવાખામાં યુદ્ધવિરામ કરી નાગરિકોને સુરક્ષિત નીકળી જવાનો સમય આપ્યો. યુક્રેને કહ્યું કે યુદ્ધવિરામ થયું નથી. રાજધાની કીવ, ખારકીવમાં સંઘર્ષ યથાવત્ છે.
  • યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું કે મૃત્યુ માટે નાટો પણ જવાબદાર... કહ્યું - નાટોએ યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર ન કરી હુમલાનું ગ્રીન સિગ્નલ આપ્યું. રશિયાએ કહ્યું - જેલેન્સ્કી વિશ્વયુદ્ધ ભડકાવવા માગે છે.
  • કેન્દ્ર સરકારનો દાવો - કીવ, ખારકીવથી તમામ ભારતીયો નીકળી ગયા... અત્યાર સુધી 13,300 ભારતીયોને લવાયા છે. બીજી બાજુ રશિયાએ અમેરિકાથી રાજદ્વારીને પાછા બોલાવી લીધા છે. બ્રિટનમાં રશિયાએ દૂતાવાસ બંધ કરી દીધું છે.
અન્ય સમાચારો પણ છે...