તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The School Reopened 7 Months Later In Italy, With Open Classes Being Held In Most Schools On The First Day

અનલોક:ઇટાલીમાં 7 મહિના પછી શાળા ખૂલી, પહેલા દિવસે મોટાભાગની સ્કૂલમાં ખુલ્લામાં વર્ગ લેવાયા

રોમએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇટાલીમાં 7 મહિના પછી સોમવારે ફરીવાર શાળા શરૂ થઈ. પ્રથમ દિવસે રાજધાની રોમ અને કોડોગ્રોની શાળામાં રોનક જોવા મળી. તમામ બાળકો માસ્ક પહેરીને શાળાએ આવ્યા હતા. તમામે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. પ્રથમ દિવસે શિક્ષકોએ બાળકોનું સ્વાગત કર્યું.

વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું.
વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું.

મોટાભાગની શાળાઓએ ખુલ્લામાં વર્ગ લીધા હતા. ઇટાલીમાં કોરોનાને કારણે ફેબ્રુઆરીથી શાળા બંધ કરી દેવાઈ હતી. આથી લગભગ 80 લાખ બાળકોએ તેમનો સમય લૉકડાઉનમાં ગાળવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...