તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:ચાલુ પ્લેનના એન્જિનમાં આગ લાગતાં પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી 241 લોકોને બચાવ્યાં

4 દિવસ પહેલા

અમેરિકાના કોલોરાડોમાં મોટી દુર્ઘટના ટળી છે. અહીં એક ચાલુ પ્લેનના જમણા અન્જિનમાં આગ લાગતાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રન-વે પરથી ઉડાન ભરતાં જ પ્લેનના એક એન્જિનમાં આગ લાગી હતી. જેને લીધે પ્લેનમાં અફરાતફરી પણ મચી ગઈ હતી. આ પછી પાઇલટે પોતાની સમજદારીથી ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનનું લેન્ડિંગ કરાવ્યું હતું. આ પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 241 લોકો સવાર હતાં અને આ દુર્ઘટનાનો વીડિયો પ્લેનની અંદર બેસેલાં એક પેસેન્જરે બનાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો