તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:સિયોલ શહેરમાંથી પસાર થતી હાન નદી થીજી ગઈ

સિયોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલની વચ્ચેથી પસાર થતી હાન નદી થીજી ગઈ છે. દ.કોરિયામાં આ વર્ષે રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. સિયોલનું ન્યૂનતમ તાપમાન -20 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગત 30 વર્ષની સરેરાશ જોવાય તો હાન નદી આ વખતે 4 દિવસ પહેલાં થીજી ગઈ છે. કોરિયન હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારે સવારે સિયોલનું તાપમાન -16 ડિગ્રી હતું.

જોકે સામાન્ય રીતેે તાપમાન -10 ડિગ્રી આજુબાજુ રહે છે. હવામાન વિભાગે શુક્રવાર સુધી આ જ પ્રકારના હવામાનની આશંકા વ્યક્ત કરી છે. સિયોલમાં ગિમ્પો ઈન્ટરનેશનલ અેરપોર્ટ અને 5 અન્ય એરપોર્ટ પર 23 ફ્લાઈટ રદ કરી હતી. 36 રેટ પર ટ્રાન્સપોર્ટ સર્વિસ અટકાવાઈ હતી. 1906થી હાન નદી આવી રીતે થીજી જાય છે. બુસાન શહેરમાં આ વર્ષે દાયકાની સૌથી ભારે ઠંડી પડી રહી છે. ગત 10 વર્ષમાં પહેલીવાર તાપમાન -10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser