તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલિપાઈન્સ:છોકરીએ ફૂડનો ઓનલાઈન ઓર્ડર કર્યો, થોડી વારમાં જ ઘરે 42 ડિલીવરી પહોંચી ગયા

4 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ આ દૃશ્યો ફિલિપાઇન્સના સેબૂ શહેરના છે. ફૂડનો ઓર્ડર આપ્યા બાદ ડિલીવરી બોયની લાઈન લાગી ગઈ હતી. એક-બે નહીં પરંતુ પુરા 42 ડિલીવરી બોય ફૂડ લઈને ડિલીવરી આપવા પહોંચી ગયા હતાં. એક સાથે 42 ડિલીવરી બોય પહોંચતા ઘરની બહાર અને સોસાયટીમાં લાંબી લાઈનો લાગી ગઈ હતી. મહત્ત્વનું છે કે, સાત વર્ષની બાળકીએ ફૂડનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જો કે, એક સાથે આટલા બધા ડિલીવરી બોય પહોંચતાં છોકરી સમજી ન શકી કે હવે શું કરવું? ડિલીવરી બોયની લાંબી લાઈન જોઈ સ્થાનિકો પણ અચરજમાં મૂકાઈ ગયા હતાં. જો કે, થોડી તપાસ કરતાં જાણ થઈ કે, એપ્લિકેશનમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. હકિકતમાં મમ્મી-પપ્પા ઘરે ન હોવાથી છોકરીએ દાદી સાથે લંચ કરવા માટે ઓનલાઇન ફૂડનો ઓર્ડર કર્યો હતો. પાડોશીએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી શૅર કરતાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો