તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The First Solar Eclipse, Which Appeared In Many Countries Of The World, Is Now Awaiting The Ring Of Fire

તસવીરોમાં જુઓ સૂર્યગ્રહણ:વિશ્વના અનેક દેશોમાં દેખાયું વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, હવે રિંગ ઓફ ફાયરની રાહ જોવાઈ રહી છે

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વિશ્વના અનેક દેશોમાં દેખાવાનું શરૂ થઈ ગયું છે. ભારતમાં તે ફક્ત લદ્દાખ અને અરુણાચલમાં દેખાશે. દરમિયાન અમેરિકા, યુરોપથી આ સૂર્યગ્રહણની તસવીરો સામે આવવાની શરૂ થઈ ગઈ છે. રિંગ ઓફ ફાયર પણ દેકાઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે સૂર્યગ્રહણ પીક પર હશે ત્યારે ગ્રીનલેન્ડના લોકોને રિંગ ઓફ ફાયર પણ દેખાઈ શકે છે. તસવીરોમાં જુઓ સૂર્યગ્રહણનું અદભૂત નજારો...

અમેરિકાના ન્યૂ જર્સીમાં સમુદ્રની ઉપર સૂર્યગ્રહણનો શાનદાર નજારો દેખાયો
અમેરિકાના ન્યૂ જર્સીમાં સમુદ્રની ઉપર સૂર્યગ્રહણનો શાનદાર નજારો દેખાયો
ન્યૂયોર્કના મેનહેટ્ટનમાં આ રીતે દેખાયું સૂર્યગ્રહણ
ન્યૂયોર્કના મેનહેટ્ટનમાં આ રીતે દેખાયું સૂર્યગ્રહણ
ન્યૂ જર્સીમાં સમુદ્રની ઉપર સૂર્યગ્રહણની બીજી શાનદાર તસવીર
ન્યૂ જર્સીમાં સમુદ્રની ઉપર સૂર્યગ્રહણની બીજી શાનદાર તસવીર
ગુવાહાટીમાં સૂર્યગ્રહણના શાનદાર દ્રશ્યને જોઈ રહેલી એક મહિલા
ગુવાહાટીમાં સૂર્યગ્રહણના શાનદાર દ્રશ્યને જોઈ રહેલી એક મહિલા
અમેરિકાના ન્યૂ જર્સીમાં સમુદ્રની ઉપર સૂર્યગ્રહણની બીજી શાનદાર તસવીર
અમેરિકાના ન્યૂ જર્સીમાં સમુદ્રની ઉપર સૂર્યગ્રહણની બીજી શાનદાર તસવીર
મેરીલેન્ડના શહેર બાલ્ટીમોરમાં સૂર્યગ્રહણની અદભૂત તસવીર
મેરીલેન્ડના શહેર બાલ્ટીમોરમાં સૂર્યગ્રહણની અદભૂત તસવીર
ગુવાહાટીમાં સૂર્યગ્રહણનો શાનદાર નજારો જોતું એક બાળક
ગુવાહાટીમાં સૂર્યગ્રહણનો શાનદાર નજારો જોતું એક બાળક
સ્પેનમાં મોનોકુલર મારફતે સૂર્યગ્રહણ જોતો એક વ્યક્તિ
સ્પેનમાં મોનોકુલર મારફતે સૂર્યગ્રહણ જોતો એક વ્યક્તિ