તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રશિયા:TV પર લાઈવ હતી મહિલા રિપોર્ટર, અચાનક ડોગી માઈક ખેંચીને ભાગ્યો

9 દિવસ પહેલા

રશિયન ન્યૂઝ ચૅનલ MNP 24ની એક મહિલા રિપોર્ટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. લાઇવ રિપોર્ટિંગ કરતી વખતે એક ડૉગ મહિલા રિપોર્ટરનું માઇક લઈને ભાગી ગયો. આ પછી તરત જ મહિલા રિપોર્ટર પણ તેનું માઇક લેવા માટે ડૉગ પાછળ દોડવા લાગી હતી અને ડૉગને પકડીને પોતાનું માઇક પાછું લઈ લીધું હતું. આ જોઈ સ્ટૂડિયોમાં બેસેલી એન્કર પણ છક થઈ ગઈ હતી. મહત્ત્વનું છે કે, આ પછી મહિલા રિપોર્ટર તે ડૉગને સાથે રાખી ફરી લાઇવ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો