તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીલંકા:હાથીએ બસ રોકીને કેળાંની ‘લૂંટ’ ચલાવી, બારીમાંથી સૂંઢ નાખી લૂમ ઊઠાવી

5 મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક હાથીનો વીડિયો ખુબ જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં હાથી રોડ પર બસ રોકી દે છે અને ડ્રાઈવર વિન્ડોમાંથી સૂંઢ બસની અંદર નાખે છે. આ હાથી બસની અંદર રહેલાં કેળાં ખેંચવા લાગે છે. ડ્રાઈવર-કંડક્ટર સૂંઢ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, પણ હાથી એકનો બે થતો નથી. જોતજોતામાં તે આખેઆખી લૂમ ઊઠાવી લે છે અને ત્યારબાદ જ વિન્ડોમાંથી સૂંઢ બહાર કાઢે છે. આ ઘટના શ્રીલંકાના કટારગમાની હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો