• Home
  • International
  • The easiest way to know a population of 7.5 billion, the American research team explained, considering it a village of 100 people

આંકડામાં દુનિયા / 7.5 અબજ વસ્તીને જાણવાની સૌથી સરળ રીત, અમેરિકન રિસર્ચ ટીમે આ વાતને 100 લોકોનું ગામ માનીને સમજાવ્યું

X

  • વિશ્વને સરળ રીતે સમજાવવા માટે 100-પીપુલ ફાઉન્ડેશને એક પ્રયોગ કર્યો
  • મેથેમેટિક મોડેલથી સમજાવ્યું દુવનિયામાં કેટલા લોકો કયો ધર્મ માને છે, કેટલા લોકો કઈ ભાષા બોલે છે

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 10:38 PM IST

અમેરિકાના 100-પીપુલ ફાઉન્ડેશને સમગ્ર વિશ્વને સરળ રીતે સમજાવવા માટે એક પ્રયોગ હાથ ધર્યો. ફોટોગ્રાફર કોરોલીન જોન્સ અને ફિલ્મ નિર્માતા ઇઝાબેલની મદદથી  સાદુરનીની મદદથી એક મોડેલ બનાવવામાં આવ્યું. 7.5 અબજની વિશ્વની વસ્તીને 100 લોકોનું એક ગામ માનવામાં આવ્યું. તેના આધારે વિશ્વના કેટલા લોકો કયો ધર્મ માને છે, કેટલા લોકો કઈ ભાષા બોલે છે તે જણાવ્યું. કેટલા લોકો વધુ વજનવાળા છે અને કેટલા સામાન્ય છે તે પણ જણાવ્યું.

વિશ્વભરમાં 60 એશિયન, 16 આફ્રિકન, 14 અમેરિકનો અને 10 યુરોપિયનો છે. ધર્મના આધારે 31 ખ્રિસ્તીઓ, 23 મુસ્લિમ, 15 હિંદુઓ, 7 બૌદ્ધ અને 24 અન્ય ધર્મ સાથે સંકળાયેલા છે. 100-પીપુલ ફાઉન્ડેશન એવા વિદ્યાર્થીઓ માટે કાર્ય કરે છે જે વિશ્વના અઘરા વિષયોને સરળ ભાષામાં સમજાવવા માટે જાણીતા છે. ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા નીચે આપેલી તસવીરોથી સમજીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી