ચા જ્યારે યુદ્ધનું કારણ બની, VIDEO:તલપ એવી હતી કે ચાંદીના બદલે પત્તી ખરીદવામાં આવતી, જાણો ચાના માર્કેટમાં ભારતે ચીનને કેવી રીતે પછાડ્યું

19 દિવસ પહેલા

ચા...જેટલો નાનો શબ્દ એટલા જ મોટા એનાં કારનામાં. વિશ્વભરમાં દરરોજ 300 કરોડ કપ ચા પીવાય છે. ચસકો એવો કે ચા દુનિયાના બે મોટા દેશ વચ્ચે યુદ્ધનું કારણ પણ બની. આજથી 184 વર્ષ પહેલાં કંઈક એવું બન્યું, જેનાથી ટી માર્કેટમાં ઈન્ડિયન ચાની એન્ટ્રી થઈ. ક્યારે..કેવી રીતે..? આ બધું જાણવું જરૂરી છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો.