કોકરોચ, એક એવો જીવ જેને જોતા જ કેટલાક લોકો ડરી જાય છે તો કેટલાક લોકો દૂર ભાગવા લાગે છે. પરંતુ, શું થાય જો તમને તમારી એક્સનું નામ કોઈ કોકરોચને આપવા મળે તો ? એક ઝૂમાં એવી સ્કીમ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, કોકરોચ હવે સ્ટાર્ટઅપ, ખાવાની ડિશ અને અનેક જગ્યાએ મિશનનું ભાગ બની રહ્યો છે.
જાણવું જરૂરી છે, કે આખરે કેવી રીતે કોકરોચ બદલી રહ્યા છે લોકોની કિસ્મત ? ઉપર આપેલા ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.