શ્રીલંકામાં રાષ્ટ્રપતિભવન ટૂરિસ્ટ સ્પોટ બન્યું, Photos:શાહી જીમમાં કસરત કરતા નજરે પડ્યા પ્રદર્શનકારી; પ્રધાનમંત્રી નિવાસસ્થાને પણ પત્તે રમ્યા

3 મહિનો પહેલા

શ્રીલંકામાં રાજકીય સંકટે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મોંઘવારીથી પરેશાન દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું છે. પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેના ઘરને આગ લગાવી દેવાઈ છે. રાજપક્ષે રાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડીને ભાગી ગયા છે. તેઓ ક્યાં ગયા છે તેની જાણકારી કોઈ પાસે નથી. તેઓ 13 જુલાઈના રોજ રાજીનામુ આપશે.

રાષ્ટ્રપતિ ભવન પર લોકોના કબજા પછી દબાણ વધતા પ્રધાનમંત્રી વિક્રમસિઘેએ રાજીનામુ આપી દીધું છે. દેખાવકારો રાષ્ટ્રપતિ ભવનના હોમલમાં રૂમમાં, સ્વિમિંગપુલમાં પહોંચી ગયા છે. લોકો જીમમાં કસરત કરતા નજરે પડ્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં પત્તે રમતા નજરે પડ્યા.

શ્રીલંકામાં લોકોના વિરોધ પ્રદર્શનની તસવીરો....

હજારો દેખાવકારોએ શનિવારથી જ રાષ્ટ્રપતિભવનમાં ધામા નાખ્યા છે.
હજારો દેખાવકારોએ શનિવારથી જ રાષ્ટ્રપતિભવનમાં ધામા નાખ્યા છે.
રાષ્ટ્રપતિભવનની કેબિનેટ મીટિંગ હોલમાં દેખાવકારોએ કબજો કર્યા પછી, કેબિનેટ બેઠક યોજવાનું નાટક કર્યું હતું.
રાષ્ટ્રપતિભવનની કેબિનેટ મીટિંગ હોલમાં દેખાવકારોએ કબજો કર્યા પછી, કેબિનેટ બેઠક યોજવાનું નાટક કર્યું હતું.
દેખવાકારો રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેના બેડ પર તસવીરો લઈ રહ્યા છે.
દેખવાકારો રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેના બેડ પર તસવીરો લઈ રહ્યા છે.
દેખાવકારોએ પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર પણ કબજો જમાવી દીધો છે, અહીં તેઓ પત્તે રમી રહ્યા છે.
દેખાવકારોએ પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર પણ કબજો જમાવી દીધો છે, અહીં તેઓ પત્તે રમી રહ્યા છે.
રાષ્ટ્રપતિભવનમાં કપડા લઈ રહેલો યુવાન નજરે પડે છે.
રાષ્ટ્રપતિભવનમાં કપડા લઈ રહેલો યુવાન નજરે પડે છે.
રાષ્ટ્રપતિભવનના જીમની તસવીર.
રાષ્ટ્રપતિભવનના જીમની તસવીર.
રાષ્ટ્રપતિભવનના સ્વિમિંગપુલની તસવીર.
રાષ્ટ્રપતિભવનના સ્વિમિંગપુલની તસવીર.
દેખાવકારોને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસ છોડ્યો હતો.
દેખાવકારોને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસ છોડ્યો હતો.
ટીયરગેસની અસરના કારણે 36 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ટીયરગેસની અસરના કારણે 36 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...