તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LOC પર ગોળીબાર મામલે વિવાદ:પાકિસ્તાને ભારતીય હાઈકમિશનના પ્રતિનિધિને બોલાવ્યા, અત્યાર સુધી 4 હજારથી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું

ઇસ્લામાબાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

એલઓસી પર ગોળીબારની ઘટના પછી પાકિસ્તાને ઇસ્લામા સ્થિત ભારતીય હાઈકમિશનના પ્રતિનિધિને બોલાવ્યા હતા. પાક. વિદેશ મંત્રાલય તરફથી ભારતીય સેનાએ રખચિકરી અને ખંજર સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો તેનાથી એક પાક. નાગરિકનું મોત થયું અને 3ને ઇજા થઈ હોવાનું જણાવાયું હતું.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 4052 સીઝ ફાયર ઉલ્લંઘનના કિસ્સા
ચાલુ વર્ષે એલઓસી પર યુદ્ધ વિરામ ઉલ્લંઘનના 4052 કિસ્સા નોંધાયા છે. ગયા વર્ષે 3233 કિસ્સા નોંધાયા હતા. અત્યાર સુધીમાં ભારતના 20 સામાન્ય નાગરિકના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 47 જવાન ઇજાગ્રસ્ત બન્યા છે. પાકિસ્તાન જાણીને આ પ્રકારની હરકત સરહદે કરતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો