તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UNની ચેતવણી:પાકિસ્તાન એરલાઈન્સમાં સ્ટાફ પ્રવાસ ના કરે, અનેક પાકિસ્તાની એરલાઇન્સ સામે નકલી પાયલોટ લાયસન્સના કૌભાંડનો આરોપ

ઈસ્લામાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

યુનાઈટેડ નેશન્સે પોતાના સ્ટાફને પાકિસ્તાનમાં નોંધાયેલી એરલાઈન્સોમાં પ્રવાસ નહીં કરવાની ચેતવણી આપી છે. હાલ પાકિસ્તાનની અનેક એરલાઈન્સ નકલી પાયલોટ લાયસન્સના કૌભાંડના આરોપોનો સામનો કરી રહી છે. પાકિસ્તાની વિમાન સેવા ગયા વર્ષે કરાચીમાં થયેલા પ્લેન ક્રેશ પછી વિવાદોમાં છે.

પાકિસ્તાનના એક મંત્રી પણ જાહેરમાં કહી ચૂક્યા છે કે, પાકિસ્તાનના મોટા ભાગના પાયલોટો પાસે નકલી લાયસન્સ છે. એટલું જ નહીં, સંસદમાં પણ કબૂલાત કરાઈ છે કે પાકિસ્તાન એરલાઈન્સનો સ્ટાફ ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી જેવા ગુનામાં પકડાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો