કોરોનાવાઈરસ:અમેરિકામાં લૉકડાઉનના વિરોધમાં ‘ઓપરેશન હેરકટ’ તેજ, સલૂન અને પાર્લર માલિક મફતમાં હેર કટિંગ કરી આપે છે

મિશિગન‌3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં લૉકડાઉનના વિરોધમાં સલૂન અને પાર્લર માલિકોનું ‘ઓપરેશન હેરકટ’ તેજ થઇ ગયું છે. બુધવારે તેમણે મિશિગનના ગવર્નરની ઓફિસના પટાંગણમાં લોકોને મફતમાં હેરકટિંગ કરી આપ્યું. અઠવાડિયાથી જારી વિરોધ વચ્ચે તેમણે દુકાનો પણ ખોલી દીધી. તેમણે કહ્યું કે અમારે જીવતા રહેવા માટે કમાવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...