તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઈ:હાઇરાઈઝ બિલ્ડિંગની બાલ્કનીમાં ન્યૂડ ફૉટોશૂટ કરાવવું ભારે પડ્યું, 15 મૉડલને 6 મહિનાની જેલની સજા

9 દિવસ પહેલા

દુબઈની એક હાઇરાઇઝ બિલ્ડિંગની બાલ્કનીમાં 15 મૉડેલને ન્યૂડ ફૉટોશૂટ કરાવવું ભારે પડ્યું છે. 15 મૉડેલ જ્યારે ફોટોશૂટ કરાવી રહી હતી, ત્યારે બાજુની બિલ્ડિંગમાંથી એક યુવકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. જેને પગલે દુબઈ પોલીસે તમામ મોડેલની ધરપકડ કરી 6 મહિનાની જેલની સજા ફટકારી છે. એક રિપોર્ટ મુજબ, આ ફોટોશૂટ એક ઇઝરાયલી વેબસાઇટ માટે હતું. આ ઉપરાંત દુબઈના સ્થાનિક મીડિયાએ આ ફોટોશૂટને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો