કેમેસ્ટ્રીનો નોબલ પ્રાઈઝ:જર્મનીના બેન્જામિન લિસ્ટ અને અમેરિકાના ડેવિડ મેકમિલનને મળ્યું સન્માન

ન્યુયોર્ક22 દિવસ પહેલા
  • કૉપી લિંક

2021ના કેમિસ્ટ્રીના નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ સન્માન જર્મનીના બેન્જામિન લિસ્ટ અને અમેરિકાના ડેવિડ મકમિલનને આપવામાં આવ્યું છે. આ બંને પ્રાઈઝ અસિમેટ્રિક ઓર્ગેનકેટાલિસસના ક્ષેત્રમાં રિસર્ચ માટે આપવામાં આવ્યા છે.

આ પહેલા મંગળવારે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ભૈતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નું નોબલ પ્રાઈઝ સ્યૂકૂરો મનાબે, ક્લાસ હૈસલમેન અને જોર્જિયો પારિસીને આપવાની જાહેરાત કરી હતી. તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓને સમજાવવામાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ નોબલ પ્રાઈઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...