શી જિનપિંગે માઓ-ડેંગને પાછળ છોડી દીધા !:24 શબ્દોના નવા સ્લોગનથી ચર્ચામાં આવ્યા, જાણો જિનપિંગ કેવી રીતે બન્યા આટલા પાવરફુલ નેતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ત્રીજી વાર સત્તાની કમાન સંભાળી છે. આ સાથે જ તેમના તેવર પણ ઘણા બદલાયેલા નજર આવે છે. દેશ અને દુનિયા સામે જિનપિંગ ધીરે ધીરે તાનાશાહ બની રહ્યા છે. હાલમાં જ તેમણે નવો નારો આપીને પોતાના ઈરાદાઓને સ્પષ્ટ રીતે દુનિયા સમક્ષ મુક્યા છે.

જાણવું જરૂરી છે કે શું છે ચીનના રાષ્ટ્રપતિની નવી રણનીતિ, જેના પર દુનિયાભરની નજર છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ…

અન્ય સમાચારો પણ છે...