તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસામણાં:મેલેનિયાએ ટ્રમ્પને ઈગ્નોર કર્યા, એરફોર્સ વનમાંથી ઊતરી સીધી ચાલતી પકડી

એક મહિનો પહેલા

વીડિયો ડેસ્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પત્ની મેલેનિયાએ ઈગ્નોર કર્યા છે. આ ઘટના ફ્લોરિડાના પામ બિચમાં બની હતી. રાષ્ટ્રપતિ તરીકેના છેલ્લા દિવસે ટ્રમ્પ દંપતી પામ બિચ પહોંચ્યું હતું. અહીં એરફોર્સ વનમાંથી ઊતરીને ટ્રમ્પ પત્રકારોને પૉઝ આપવા માટે ઊભા રહ્યા હતા. જો કે, મેલેનિયાએ ઊભા રહેવાને બદલે ચાલતી પકડી હતી. ફર્સ્ટ લેડી તરીકે તેમના છેલ્લા પબ્લિક લૂક વખતે જ મેલેનિયાના આ પ્રકારના વર્તનથી ટ્રમ્પે ભૉંઠા પડવા જેવું થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો