તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિરોધ:હોંગકોંગમાં લોકતંત્ર બહાલ કરવા ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારે દેખાવો

ન્યૂયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ન્યુયોર્કના સેંકડો રહેવાશી હોંગકોંગના લોકોના સમર્થનમાં ઊતરી આવ્યા હતા. ટાઈમ્સ સ્ક્વેર ખાતે એકઠા થયેલા દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યો કે ‘ હવે વધારે મોડું નહીં ચાલે, લોકતંત્ર બહાલ કરો.’ તેના માટે બેનર-પોસ્ટર પણ તૈયાર કરાયાં હતાં, જેના પર લખ્યું હતું કે ‘હોંગકોંગવાસી એકલા નથી, અમે તેમની સાથે છીએ.’ અહીં અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ હોંગકોંગમાં પરિષદ ચૂંટણીને સ્થગિત કરાતા આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી હોંગકોંગમાં લોકતંત્રની હત્યા કરવા માગે છે. તે ઉમેદવારો પર બિનજરૂરી દમનવાળી કાર્યવાહી કરી રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો