• Home
  • International
  • Many countries may have to lockdown again as Corona transition increases: WHO

કોરોનાનો કહેર યથાવત્ / કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

ફાઇલ તસવીર
X

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 03:00 PM IST

જિનિવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ટોચના અધિકારીઓએ કહ્યું કે વિશ્વના ઘણા દેશોમાં ફરી એક વાર લૉકડાઉન કરવું પડી શકે છે. ક્વોરેન્ટાઇનના ઉપાયોમાં ઢીલ બાદ ઘણા દેશોમાં કોરોના સંક્રમણ બહુ ઝડપથી વધ્યું છે. WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. મિશેલ રેયાને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. સંક્રમણના વધતા કેસ દર્શાવે છે કે વાઇરસ હજુ કાબૂમાં આવ્યો નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી