તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:હોસ્પિટલમાં વાયોલિન વગાડીને કોરોના વૉરિયર્સનો તણાવ દૂર કરતી ઈટાલિયન સંગીતકાર

રોમ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ તસવીર કોઈ મૉલ-રેસ્ટોરન્ટ કે થિયેટરની નહીં, પરંતુ ઈટાલીની રાજધાની રોમના ટોર વર્ગાટા હોસ્પિટલની છે. અહીં ઈટાલીની વિખ્યાત વાયોલિનવાદક ફેમા ફાવિયા પોલુચી કોરોના સંકટમાં કામ કરતા ડૉક્ટર, નર્સ અને અન્ય સ્ટાફના માનમાં વાયોલિન વગાડી રહી છે. ફેમાની હાજરીથી હોસ્પિટલ સ્ટાફની સાથે દર્દીઓનો પણ તણાવ ઓછો થાય છે. ફેમા અન્ય હોસ્પિટલોમાં જઈને પણ વાયોલિન વગાડે છે અને કોરોના દર્દીઓના જીવ બચાવવા બદલ કોરોના વૉરિયર્સનો આભાર માને છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો