તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લુમબર્ગમાંથી...:એપ્પલ ડેઈલીની છેલ્લી એડિશન ખરીદવા રાતથી જ લાઈનો લાગી હતી...10 લાખ નકલ વેચાઈ

હોંગકોંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોંગકોંગમાં લોકશાહીનો અવાજ ચીને કચડી નાખ્યો

હોંગકોંગનું 26 વર્ષ જૂનું લોકતંત્ર સમર્થક અખબાર એપ્પલ ડેલી બંધ થઈ ગયું. ગુરુવારે તેની છેલ્લી એડિશન છપાઈ હતી. અખબારના ફ્રન્ટ પેજ પર એક સ્ટાફના સમર્થકોની તફર હાથ હિલાવતો ફોટો હતો અને હેડલાઈન હતી હોંગકોંગ નિવાસીઓએ વરસાદમાં પીડાભરી અલવિદા કહી.

જ્યારે અખબારને દેશભરના લોકોએ ભાવનાત્મક વિદાય આપી હતી. લોકો વરસાદ વચ્ચે રાતથી જ અખબારની ઓફિસની બહાર પહોંચવા લાગ્યા હતા જેથી સ્ટાફનો ઉત્સાહ વધારી શકે. જ્યારે ગુુરુવાર સવારે 8 વાગ્યા સુધી અખબારની 10 લાખ કોપીઓ વેચાઈ ગઈ.

અખબાર દરરોજ 80 હજાર કોપીઓ પ્રકાશિત કરતું હતું. સામાન્ય રીતે અખબારના ગ્રાફિક્સ ડિજાઈનર ડિક્શન એનજીએ કહ્યું કે આજે અમારો છેલ્લો દિવસ અને આ છેલ્લી એડિશન છે. તેના ખતમ થવાની સાથે એ સ્પષ્ટ થઇ ગયું કે હોંગકોંગમાંથી પ્રેસની સ્વતંત્રતા ખતમ થઇ રહી છે.

હોંગકોંગમાં લોકશાહીનો અવાજ ચીને કચડી નાખ્યો
હોંગકોંગનું 26 વર્ષ જૂનું લોકતંત્ર સમર્થક અખબાર એપ્પલ ડેલી બંધ થઈ ગયું. ગુરુવારે તેની છેલ્લી એડિશન છપાઈ હતી. અખબારના ફ્રન્ટ પેજ પર એક સ્ટાફના સમર્થકોની તફર હાથ હિલાવતો ફોટો હતો અને હેડલાઈન હતી હોંગકોંગ નિવાસીઓએ વરસાદમાં પીડાભરી અલવિદા કહી. જ્યારે અખબારને દેશભરના લોકોએ ભાવનાત્મક વિદાય આપી હતી. લોકો વરસાદ વચ્ચે રાતથી જ અખબારની ઓફિસની બહાર પહોંચવા લાગ્યા હતા જેથી સ્ટાફનો ઉત્સાહ વધારી શકે.

જ્યારે ગુુરુવાર સવારે 8 વાગ્યા સુધી અખબારની 10 લાખ કોપીઓ વેચાઈ ગઈ. અખબાર દરરોજ 80 હજાર કોપીઓ પ્રકાશિત કરતું હતું. સામાન્ય રીતે અખબારના ગ્રાફિક્સ ડિજાઈનર ડિક્શન એનજીએ કહ્યું કે આજે અમારો છેલ્લો દિવસ અને આ છેલ્લી એડિશન છે. તેના ખતમ થવાની સાથે એ સ્પષ્ટ થઇ ગયું કે હોંગકોંગમાંથી પ્રેસની સ્વતંત્રતા ખતમ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...