તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ઇઝરાયેલે કરેલી એર સ્ટ્રાઇકમાં ગાઝાનો ટાવર 40 સેકન્ડમાં કડકભૂસ થઈ ગયો, પેલેસ્ટાઇનમાં ભારે નુકસાન

5 મહિનો પહેલા

હમાસે ગાઝાથી બે દિવસ પહેલાં ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડી હુમલો કર્યો હતો. જેના વળતાં જવાબમાં ઇઝરાયેલે પણ ઓર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ગાઝાનો શોરોક ટાવર ગણતરીની સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયો હતો. મહત્ત્વનું છે કે, ઇઝરાયેલે કરેલી એર સ્ટ્રાઇકમાં ઘણાં લોકોના મોત થયાં હતાં અને પેલેસ્ટાઇનમાં ભારે નુકસાન પણ થયુ છે. સામ સામે થયેલાં આ હુમલા પરથી વર્ષ 2014ની યાદ તાજી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...