તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • In The United States, President elect Joe Biden Was Seen With Protesters Surrounding The Parliament Building. The Investigation Turned Out To Be Wrong

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:અમેરિકામાં સંસદ ભવન ઘેરાવના પ્રદર્શનકારીની સાથે નજર આવ્યા પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન? તપાસમાં ખોટો નીકળ્યો દાવો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાયરલઃ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં અમેરિકાની સંસદ ભવનનો ઘેરાવ કરવા પહોંચેલા પ્રદર્શનકારીઓની સાથે પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન જોવા મળી રહ્યાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બાઈડન પ્રદર્શનકારીઓના વાળ સુંઘી રહ્યાં છે.

કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'આ તમામ અવ્યવસ્થાની વચ્ચે ત્યાં બાઈડન વાળ સુંઘી રહ્યાં છે. તેઓ ત્યાં કેમ છે? ભગવાન અમારા દેશને બચાવજે.'

અને સત્ય શું છે?

  • આ ફોટો કેટલો સત્ય છે તે જાણવા માટે અમે બાઈડનની સાથે નજરે આવી રહેલા પ્રદર્શનકારી અને તેમના પોશાક સાથે જોડાયેલા કી-વર્ડ્સ સર્ચ કર્યાં.
  • તપાસમાં એક વેબસાઈટ પર આ પ્રદર્શનકારીની ઓળખ મળી. જેનું નામ જેક એન્જેલી છે.
  • જેક ટ્રમ્પ સમર્થક છે અને 6 જાન્યુઆરીએ અમેરિકી સંસદ ભવનના ઘેરાવ કરવામાં સામેલ હતા.
  • તપાસમાં અમે ન્યૂયોર્ક પોસ્ટની વેબસાીટ પર જેક એન્જેલીની તે ફોટો મળી જે વાયરલ થઈ રહી છે, પરંતુ તેમાં બાઈડન ક્યાંય નજરે નથી પડતા.
  • ગુગલ પર રિવર્સ સર્ચ દરમિયાન અમને ધ ગાર્ડિયનની વેબસાઈટ પર બાઈડનની તે ફોટો મળી જેને કાપીને પ્રદર્શનકારીઓની સાથે જોડવામાં આવી છે. આ એક વર્ષ પહેલાં પબ્લિશ થયો હતો.
  • તપાસમાં સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલો ફોટો એડિટેડ છે. જેને ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser