તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાન:સગી બહેનને હેલમેટ, હથોડા મારી, પિતાની સંપત્તિમાં ભાગ માગતા બે ભાઈ તૂટી પડ્યા

એક મહિનો પહેલા

પાકિસ્તાનના પેશાવરની એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક બહેને તેના પિતાની સંપતિમાં ભાગ માંગતાં તેના બે ભાઈએ ઢોરની જેમ માર માર્યો હતો. અફતાબ અને અશરદ નામના બે ભાઈઓએ તેમની બહેનને હેલમેટ અને હથોડાથી માર માર્યો હતો. આ દરમિયાન ઘરમાં હાજર એક વૃદ્ધા મહિલાને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ ધક્કો મારી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં ખૈબર પખ્તૂનવા પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...