તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીન:હેલિકોપ્ટર અચાનક અસંતુલિત થઈ સળગતું-સળગતું લૅકમાં ખાબક્યું, 4 ક્રૂ-મેમ્બરનાં મોત

3 મહિનો પહેલા

દક્ષિણ ચીનના યુનાન પ્રાંતમાં એક હૅલિકોપ્ટર ક્રેશ થયાંની ઘટના સામે આવી છે. અહીં ડાલી શહેરમાં અચાનક એક હોલિપ્ટર અસંતુલિત થયાં પછી સળગતું-સળગતું એરહાઇ લેકમાં ખાબક્યું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર 4 ક્રૂ-મેમ્બરના મોત થયાં હતાં. આ દુર્ઘટના પછી સ્થાનિક તંત્ર દ્વારા ક્રૂ-મેમ્બરના મૃતદેહની લૅકમાં શોધ શરૂ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ત્યાં હાજર લોકોએ તેમના મોબાઇલમાં બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...