તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કેબીસી જેવી ગેમમાં આ વ્યક્તિ વિજેતા બની:તેણે 20 મિનિટમાં 10 કરોડ રૂ. જીત્યા, ફક્ત એક લાઈફ-લાઈન લીધી, તેના ભાઈએ પણ અહીં 5 કરોડ જીત્યા હતા

ઈંગ્લેન્ડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્રિટિશ શો ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ના વિજેતા ડોનાલ્ડ ફિયર

આ ઈંગ્લેન્ડના 57 વર્ષીય ડોનાલ્ડ ફિયર છે. તે ગત શુક્રવારની રાત્રિએ બ્રિટિશ શો ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર’ના વિજેતા બન્યા હતા. ભારતીય ટીવી શો ‘કોન બનેગા કરોડપતિ’ આ જ શૉ પર આધારિત છે. ફિયરને વિજેતા તરીકે 10 લાખ પાઉન્ડ(આશરે 10 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી હતી. તેમણે ફક્ત એક જ લાઈફ-લાઈન 50/50 નો ઉપયોગ કર્યો હતો. તેમણે ફક્ત 20 મિનિટમાં આ રકમ જીતી લીધી હતી. આશરે એક વર્ષ પહેલાં ફિયરના ભાઈએ આ શોમાં 5 લાખ પાઉન્ડ(આશરે 5 કરોડ રૂપિયા) જીત્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો