2020ના અંતિમ ચાર મહિના દરમિયાન વિશ્વમાં ઘણાં જ ફેરફારો જોવા મળ્યાં. સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે કોરોના વેક્સિનની આશા જાગવા લાગી તો વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા. પોતાના અજબ અંદાજથી હંમેશા ચર્ચામાં રહેલા ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન પહેલાં પોતાને કોરોના પોઝિટિવ જાહેર કર્યા હતા. જેના થોડાં દિવસ પછી ચૂંટણી સભામાં પોતાનું માસ્ક ઉતારીને ફેંક્યુ હતું. તો નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં જો બાઈડને તેમને રાષ્ટ્રપતિની ખુરસીમાંથી ઉતરવા માટે મજબૂર કરી દીધા. ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકના ઉપરાષ્ટ્રપતિની ખુરસી પર પહોંચનારી પહેલા મહિલા બન્યાં, તે પણ અશ્વેત. તો આગ લાગવાથી ગ્રીસમાં હજારો સીરિયાઈ પ્રવાસીઓ બેઘર બની ગયા.
સપ્ટેમ્બરઃ અમેરિકામાં જંગલની આગથી નારંગી થયું શહેરોનું આસમાન, ગ્રીસમા બેઘર થયા હજારો પ્રવાસીઓ
ઓક્ટોબરઃ કોરોના પોઝિટિવ થયા ટ્રમ્પ, લંડન મેરેથોનમાં લાગ્યું ક્વિન એલિઝાબેથનું કટઆઉટ
નવેમ્બરઃ અમેરિકામાં બાઈડને બાજી મારી, કોરોનાના ડરથી ડેનમાર્કે માર્યા દોઢ કરોડ મિંક
ડિસેમ્બરઃ કોરોનાની પહેલી વેક્સિન લગાડવામાં આવી, સાંતા પણ થયા ઓનલાઈન
જાન્યુઆરીથી એપ્રિલ સુધી દુનિયાની તસવીરો જોવા માટે આ લીંક પર ક્લીક કરો
મેથી ઓગસ્ટ સુધીની દુનિયાની તસવીરો જોવા માટે આ લીંક પર ક્લીક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.