• Gujarati News
  • International
  • From Anti authority To Family Reunion; One to one Premium Colors From Around The World And Their Unique Identity

લોટ, નારંગી, માટીથી તો ક્યાંક કબ્રસ્તાનમાં ઊજવાય છે હોળી:સત્તા વિરોધીથી લઈને ફેમિલી રિયુનિયન સુધી; સમગ્ર વિશ્વના એકથી એક ચઢિયાતા રંગો અને એની અનોખી ઓળખ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રંગોનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા હિસ્સાઓમાં ઊજવાય છે. ક્યાંક નારંગી તો ક્યાંક કાદવથી લોકો એકબીજાને રંગે છે. એક દેશ એવો પણ છે, જ્યાં હોળીના દિવસે લોકો કબ્રસ્તાનમાં ભેગા થાય છે, તો સ્પેનમાં ટામેટાં ફેંકીને હોળી ફેસ્ટિવલ મનાવવામાં આવે છે.

જાણવું જરૂરી છે કે વિશ્વભરમાં ક્યાં ક્યાં ઊજવાય છે હોળી જેવા તહેવારો? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...