રશિયા:ચાલુ સર્કસમાં બે હાથણી વચ્ચે જોરદાર ફાઇટ, ઓડિયન્સમાં ભાગમભાગ થઈ ગઈ

એક વર્ષ પહેલા

રશિયાના કઝાન શહેરમાં ચાલુ સર્કસમાં બે હાથણી વચ્ચે ફાઇટ થઈ હતી. ચાલુ સર્કસે એક હાથણી લથડિયા ખાઈને સ્ટેજની બહાર પડી ગઈ હતી. આ પછી બીજી હાથણીએ તેને પગથી ધક્કા માર્યા હતાં. આ હાથણીઓની ફાઇટ જોઈ ત્યાં હાજર દર્શકો ભાગી ગયાં હતાં. મહત્ત્વનું છે કે, રશિયામાં હાથણીની ફાઇટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બંને હાથણી ભારતથી રશિયા મોકલવામાં આવી હતી અને તેમના નામ જેની અને મુગધા છે.

અન્ય સમાચારો પણ છે...