તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:બ્રાઝિલના વિખ્યાત શિલ્પને માસ્ક પહેરાવાયા

સાઓ પાઉલો10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બ્રાઝિલમાં સાઓ પાઉલોમાં આવેલા વિખ્યાત ‘મોન્યુમેન્ટ ટુ ધ ફ્લેગ્સ’ શિલ્પમાં દેખાતા તમામ પૂતળાને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. બ્રાઝિલના લોકોને કોરોના વાઈરસ સામેની લડાઈમાં માસ્કના મહત્ત્વનો સંદેશ આપવાના હેતુથી આ કામ કરાયું હતું. ઈટાલિયન-બ્રાઝિલિયન શિલ્પકાર વિક્ટર બ્રેરેટે બ્રાઝિલના વસાહતીઓના માનમાં 1954માં આ શિલ્પ તૈયાર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો