તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા માણસનું નાનું ઘર:દુનિયાના ત્રીજા નંબરના ધન કુબેર પણ,ઘર 375 સ્કેવર ફૂટનું!

અમદાવાદ16 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃજયારે પણ દુનિયાના સૌથી અમીર લોકોની વાતો સામે આવે છે ત્યારે તેમના વૈભવી શોખ,હેવેલી અને લકઝરી લાઈફસ્ટાઈલ પર જરૂર વાત થાય છે.જોકે દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ એકદમ નાના ઘરમાં જિંદગી વીતાવી રહ્યા છે.આ વ્યક્તિ એટલે બીજુ કોઈ નહીં પણ સ્પેસ એક્સ કંપનીના માલીક એલન મસ્ક.આ ખરબપતિ અમેરિકાના ટેક્સાસ શહેરમાં પોતાના નાનકડા ઘરમાં રહે છે.આ ઘર માત્ર 375 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે અને તેની કિંમત માત્ર 50 હજાર ડોલર એટલે કે લગભગ 38 લાખ જેટલી જ છે.તો ચાલો મોટા માણસના આ નાનકડા ઘરની સફર કરીએ

અન્ય સમાચારો પણ છે...