તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હજારો શરણાર્થી રસ્તા પર:યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર, આશરાની માગ

ગ્રીસ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગની ઘટનાને 5 દિવસ થઇ ચૂક્યા છે પણ હજુ સુધી શરણાર્થીઓને ક્યાંય આશરો નથી મળ્યો

ગ્રીસના લેસ્બોસ ટાપુ સ્થિત યુરોપના સૌથી મોટા શરણાર્થી કેમ્પ મોરિયામાં ભીષણ આગ લાગ્યા બાદ 13 હજાર શરણાર્થીઓએ બેઘર થવું પડ્યું છે. આગની ઘટનાને 5 દિવસ થઇ ચૂક્યા છે પણ હજુ સુધી શરણાર્થીઓને ક્યાંય આશરો નથી મળ્યો. તેઓ રસ્તા પર રાત વિતાવવા મજબૂર છે. શરણાર્થીઓએ શનિવારે ગ્રીસ વિરુદ્ધ દેખાવ શરૂ કરી દીધા, પોલીસ પર દેશી બોમ્બ ફેંક્યા. જર્મની સહિત યુરોપના અન્ય દેશો પાસેથી મદદ માગી. બીજી તરફ ગ્રીસ સરકારનું કહેવું છે કે શરણાર્થીઓ તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મંજૂરી વિના લેસ્બોસ ટાપુ છોડીને ગ્રીસના અન્ય ભાગોમાં વસવા ઇચ્છે છે. વડાપ્રધાન ક્યારીકોસ મિત્સોતકિસે યુરોપીય સંઘને આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો