જીમ પ્રેક્ટિસ સમયે ભૂકંપના આચંકાના લાઈવ દ્રશ્યો:તાઈવાનમાં ભૂકંપના આંચકાથી જીમની છત ધરાશાહી; દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં

15 દિવસ પહેલા

તાઈવાનમાં ખેલાડીઓ જીમમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ભૂકંપનો આંચકો આવ્યો. આંચકો એટલો જોરદાર હતો કે જીમની છત ધરાશાહી થઈ ગઈ. દરમિયાન હોલમાં ઘણા ખેલાડીઓ હાજર હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.તાઈવાનમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. 18 સપ્ટેમ્બર 2022ના રોજ 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપથી તાઈવાનમાં ભારે નુકસાન થયું છે

અન્ય સમાચારો પણ છે...