તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Earlier In The Day, A Lawyer Was Abducted In Mexico And Shot Dead In A Car. The Incident Was Captured On CCTV.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:મેક્સિકોમાં પહેલાં વકીલનું અપહરણ કરી કારમાં બેસાડી ગોળી મારી હત્યા કરી, ઘટના CCTV કૅમેરામાં કેદ

13 દિવસ પહેલા

અમેરિકાના મેક્સિકોમાં ધોળા દિવસે એક વકીલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક કારની પાસે બે-ત્રણ યુવક બંદૂકની અણીએ વકીલનું અપહરણ કરે છે અને પછી તેને કારમાં બેસાડી ગોળી મારી ભાગી જાય છે. મહત્ત્વનું છે કે, આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી આરોપી યુવકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો