તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉનથી રાહત:દુબઇના મૉલમાં ડ્રાઇવ-ઇન સિનેમા, 80 કારમાં બેસી લોકો ફિલ્મ જોઇ શકશે

દુબઇ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
દુબઇના મૉલમાં આવેલ ડ્રાઇવ-ઇન સિનેમા. - Divya Bhaskar
દુબઇના મૉલમાં આવેલ ડ્રાઇવ-ઇન સિનેમા.

યુએઇના મુખ્ય શહેર અને બિઝનેસ કેન્દ્ર દુબઇમાં આશરે 39 દિવસના લોકડાઉન બાદ બુધવારે મોટી છૂટ આપવામાં આવી. જેમાં શહેરમાં પાર્ક, હોટલ અને બીચ ફરી ખુલવા લાગ્યા છે. જ્યારે મનોરંજન વિહોણા લોકો માટે એક મોલની છત પર ડ્રાઇવ-ઇન સિનેમા બનાવવામાં આવ્યું છે. અહીં એક વખતમાં 80 કારમાં બેસી લોકો ફિલ્મ જોઇ શકશે. પ્રથમ ફિલ્મનું સ્ક્રિનિંગ 17 મેના રોજ થશે. ટિકિટ માટે ગુરુવારથી ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. એક કાર માટે આશરે 3800ની ટિકિટ રાખવા રાખવામાં આવી છે. 12 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી વધુના વૃદ્ધોને પ્રવેશ મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો