વર્ષ 2020.... મોટા ભાગના લોકો આ વર્ષને ક્યારેય યાદ કરવા નહીં ઈચ્છે, પરંતુ આ વર્ષની કેટલીક એવી તસવીરો પણ છે કે જે કયારેય નહીં વિસરાય. દર નવા વર્ષની જેમ આ વર્ષ પણ ખુશીઓ લઈને આવ્યું હતું પરંતુ આ ખુશી નજીવી જ રહી. વુહાનથી નીકળેલી કોરોના નામનો વાયરસ મહામારી બનીને સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું. કોરોનાના નામે રહેલા 2020ના વર્ષે લગભગ 17 લાખ લોકોના જીવ લીધા, અને અંદાજે 8 કરોડ લોકો સંક્રમિત થયા. અનેક દેશોની અર્થવ્યવસ્થા ખરાબ થઈ અને લોકોની જીવનશૈલીમાં પણ ઘણાં જ ફેરફારો જોવા મળ્યા.
વિશ્વભરમાં આ વર્ષ કેવું રહ્યું, ક્યાં શું સારું થયું અને શું ખરાબ તે તમામ બાબતોને કેટલીક પસંદગીની તસવીરોની સાથે શેર કરી રહ્યાં છીએ...
જાન્યુઆરીઃ આતિશબાજીથી શરૂઆત, કોરોના ફેલાયો અને બ્રાયન્ટ ન રહ્યાં
ફેબ્રુઆરીઃ મહાભિયોગથી ટ્રમ્પને રાહત મળી, ચીનથી બહાર કોરોનાથી પહેલું મોત
માર્ચઃ વિદેશીઓ માટે બંધ થયું મક્કા, ઈટાલીમાં ઝડપથી ફેલાયો કોરોના
એપ્રિલઃ સામૂહિક મૃતદેહ દફનાવવાનો દૌર, ઘરોમાં બંધ ઈન્સાન અને રસ્તાઓ પર જોવા મળ્યા જાનવર
મેથી ઓગસ્ટ સુધીની દુનિયાની તસવીરો જોવા માટે આ લીંક પર ક્લીક કરો
સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી દુનિયાની તસવીરો જોવા માટે આ લીંક પર ક્લીક કરો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.